વર્ષ
|
ચૂંટણી
|
વિજેતા પક્ષ/ગઠબંધન
|
મુખ્યમંત્રી
|
|
1960
|
પહેલી વિધાનસભા
|
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
|
જીવરાજ મહેતા
|
|
1962
|
બીજી વિધાનસભા
|
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
|
જીવરાજ મહેતા
|
|
1967
|
ત્રીજી વિધાનસભા
|
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
|
હીતેન્દ્ર કે દેસાઈ
|
|
1972
|
ચૌથી વિધાનસભા
|
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
|
ઘનશ્યામ સી ઓઝા
|
|
1975
|
પાંચમી વિધાનસભા
|
જનતા ફ્રન્ટ
|
બાબુભાઈ જે પટેલ ગઠબંધનની સરકાર (જૂન 75થી માર્ચ 76)
રાષ્ટ્રપતિ શાસન (ઈમરજન્સી)
માધવસિંહ સોલંકી(કોંગ્રેસ)(ડિસે. 1976થી અપ્રિલ 1977)
બાબુભાઈ પટેલ (જનતા પાર્ટી) (એપ્રિલ 77થી ફેબ્રુઆરી 80)
|
|
1980
|
છઠ્ઠી વિધાનસભા
|
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
|
માધવસિંહ સોલંકી ( કોંગ્રેસ 142/182,
જનતા 21, ભાજપા 9)
|
|
1985
|
સાતમી વિધાનસભા
|
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
|
માધવસિંહ સોલંકી (ફેબ્રુઆરીથી જુલાઈ 1985) (કોંગ્રેસ 149/182,
જનતા 14, ભાજપા 11)
અમરસિંહ ચૌધરી (જુલાઈ 1985 થી ડિસેમ્બર 1989)
માધવસિંહ સોલંકી ( ડિસેમ્બર 1989થી માર્ચ 1990)
|
|
1990
|
આઠમી વિધાનસભા
|
જનતાદળ(ગુજરાત)
|
ચીમનભાઈ પટેલ (જનતાદળ 70/182, ભાજપા 67,
કોંગ્રેસ 33)
માર્ચથી ઓક્ટોબર 1990માં ભાજપા અને જનતાદળની સંયુક્ત સરકાર
1992માં કોંગ્રેસ સાથે ગઠબંધન, અને હાની
છબીલદાસ મહેતા (કોંગ્રેસમાંથી ફેબ્રુઆરી 1994- 1995)
|
|
1995
|
નવમી વિધાનસભા
|
ભારતીય જનતા પાર્ટી
|
કેશુભાઈ પટેલ (માર્ચ- ઓક્ટોબર 1995) (ભાજપા 121/182,
કોંગ્રેસ 45)
સુરેશ મહેતા (ભાજપા, ઓક્ટો. 1995થી સપ્ટેમ્બર 1996)
શંકરસિંહ વાઘેલા( રીબેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી ગર્વમેન્ટ) (ઓક્ટોબર
1996, ઓક્ટોબર 1997)
દિલિપ પરિખ રાષ્ટ્રીય જનતા દળ (ઓક્ટો. 1997- માર્ચ 1998, કોંગ્રેસ
અને ભાજપા રીબેલ્સનું ગઠબંધન)
|
|
1998
|
દસમી વિધાનસભા
|
ભારતીય જનતા પાર્ટી
|
કેશુભાઈ પટેલ (માર્ચ 1998- ઓક્ટો. 2001) (ભાજપા, 117, કોંગ્રેસ 53)
નરેન્દ્ર મોદી (ઓક્ટો. 2001- ડિસે. 2002)
|
|
2002
|
અગિયારમી વિધાનસભા
|
ભાજપા
|
નરેન્દ્ર મોદી (ભાજપા 127, કોંગ્રેસ 51)
|
|
2007
|
બારમી વિધાનસભા
|
ભાજપા
|
નરેન્દ્ર મોદી( ભાજપા 117, કોંગ્રેસ 59)
|
|
2012
|
તેરમી વિધાનસભા
|
ભાજપા
|
નરેન્દ્ર મોદી (ડિસે. 2012- મે 2014) (ભાજપા 119, કોંગ્રેસ 57)
આનંદીબેન પટેલ (મે 2014- ઓગસ્ટ 2016)
વિજય રૂપાણી (ઓગસ્ટ 2016 થી અત્યાર સુધી)
|
|
|
|
|
|
|
ગુજરાતના મુખ્યમંત્રીઓ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment