Election 2017: જાણો ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણીનું A ટુ Z

Election 2017: જાણો ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણીનું A ટુ Z

- કઈ તારીખે કયા જિલ્લામાં કઈ બેઠક ઉપર થશે મતદાન

- સાત તબક્કામાં ભારતના સૌથી મોટારાજ્યમાં વોટીંગ


ઉત્તરપ્રદેશનું મહત્વ ભારતમાં સત્તાની દ્રષ્ટીએ ઘણુ રહેલુ છે. આખા ભારત ઉપર રાજ કરે પરંતુ યુપીની 403 સીટો ઉપર વિડય પતાકા ન ફરકાવે તો એ સફળતા નકામી આવી જ કંઈક મંછાએ દેશના વડાપ્રધાનથી લઈને દિગ્ગજ નેતાઓ યુપીના રાજકારણમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે ત્યારે આ જ મહિનામાં સાત તબક્કામાં આ રાજ્યની ચુંટણી યોજાશે

સાત તબક્કામાં થશે મતદાન

પહેલા તબક્કામાં 11 ફેબ્રુઆરીમાં 15 જિલ્લાઓમાં 73 બેઠકો ઉપર મતદાન થશે.

બીજા તબક્કામાં 15મી ફેબ્રુઆરીએ 11 જિલ્લામાં 67 બેઠક ઉપર મતદાન યોજાશે

ત્રીજા તબક્કામાં 19મી ફેબ્રુઆરી 12 જિલ્લામાં 69 બેઠક મતદાન કરાશે

ચોથા તબક્કામાં 23 ફેબ્રુઆરીએ 12 જિલ્લાઓમાં 53 બેઠક ઉપર મતદાન થશે

પાંચમા તબક્કામાં 27 ફેબ્રુઆરી 11 જિલ્લાઓમાં 52  બેઠકો ઉપર મતદાન કરવામાં આવશે

છઠ્ઠા તબક્કામાં 4થી માર્ચે 7 જિલ્લાઓમાં 49 બેઠક ઉપર મતદાન થશે

સાતમા તબક્કામાં 8મી માર્ચે 7 જિલ્લાઓમાં 40 બેઠક ઉપર મતદાન થશે

પહેલા તબક્કામાં 11 ફેબ્રુઆરીમાં 15 જિલ્લાઓમાં 73 બેઠકો ઉપર મતદાન થશે.
શામલીમાં 3 બેઠક ઉપર
મુઝફ્ફરનગર- 6 બેઠક ઉપર
બાગપત- 3 બેઠક ઉપર
મેરઠ- 7 બેઠક ઉપર
ગાઝિયાબાદ- 5બેઠક ઉપર
ગૌતમ બુધ્ધાનગર -3 બેઠક ઉપર
હાપુર - 3 બેઠક ઉપર
બુલંદશહર - 7બેઠક ઉપર
અલીગઢ - 7 બેઠક ઉપર
મથુરા - 5 બેઠક ઉપર
હાથરસ - 3 બેઠક ઉપર
આગ્રા - 9 બેઠક ઉપર
ફિરોઝાબાદ - 5 બેઠક ઉપર
ઈટા - 4 બેઠક ઉપર
કાસગંજ - 3 બેઠક ઉપર

બીજા તબક્કામાં 15મી ફેબ્રુઆરીએ 11 જિલ્લામાં 67 બેઠક ઉપર મતદાન યોજાશે
સહારનપુર -7 બેઠક ઉપર
બિજનોર - 8 બેઠક ઉપર
મોરાદાબાદ - 6 બેઠક ઉપર
સંભલ - 4 બેઠક ઉપર
રામપુર - 5 બેઠક ઉપર
બરેલી - 9 બેઠક ઉપર
અમરોહા- 4 બેઠક ઉપર
પિલિભિત - 4 બેઠક ઉપર
ખેરી - 8 બેઠક ઉપર
શાહજહાપુર - 6 બેઠક ઉપર
બદાયૂં  - 6 બેઠક ઉપર

ત્રીજા તબક્કામાં 19મી ફેબ્રુઆરી 12 જિલ્લામાં 69 બેઠક મતદાન કરાશે

ફરૂખાબાદ - 4 બેઠક ઉપર
હરદોઈ - 8 બેઠક ઉપર
કન્નોજ - 3 બેઠક ઉપર
મનીપુરી - 4 બેઠક ઉપર
ઈટાવા - 3 બેઠક ઉપર
ઔરૈયા - 3 બેઠક ઉપર
કાનપુરી દેહાત - 4 બેઠક ઉપર
ઉન્નાઓ - 6 બેઠક ઉપર
લખનઉ - 9 બેઠક ઉપર
બારાબંકી - 6 બેઠક ઉપર
સીતાપુર - 9 બેઠક ઉપર

ચોથા તબક્કામાં 23 ફેબ્રુઆરીએ 12 જિલ્લાઓમાં 53 બેઠક ઉપર મતદાન થશે
પ્રતાપગઢ - 7 બેઠક ઉપર
કૌશામ્બી - 3 બેઠક ઉપર
અલ્હાબાદ - 12 બેઠક ઉપર
જાલૌન - 3 બેઠક ઉપર
ઝાંસી - 4 બેઠક ઉપર
લલીતપુર - 2 બેઠક ઉપર
મહોબા - 2 બેઠક ઉપર
હમીરપુર - 2 બેઠક ઉપર
બંદા - 4 બેઠક ઉપર
ચિત્રકૂટ - 2 બેઠક ઉપર
ફતેહપુર - 6 બેઠક ઉપર
રાયબરેલી - 6 બેઠક ઉપર

પાંચમા તબક્કામાં 27 ફેબ્રુઆરી 11 જિલ્લાઓમાં 52  બેઠકો ઉપર મતદાન કરવામાં આવશે

બલરામપુર - 4 બેઠક ઉપર
ગુંડા - 7 બેઠક ઉપર
ફૈઝાબાદ - 5 બેઠક ઉપર
આંબેડકર નગર - 5 બેઠક ઉપર
બહરાઈચ- 7 બેઠક ઉપર
શ્રાવસ્તી - 2 બેઠક ઉપર
સિધ્ધાર્થનગર - 5 બેઠક ઉપર
બસ્તી - 5 બેઠક ઉપર
સંત કબિરનગર - 3 બેઠક ઉપર
અમેઠી - 4 બેઠક ઉપર
સુલતાનપુર - 5 બેઠક ઉપર

છઠ્ઠા તબક્કામાં 4થી માર્ચે 7 જિલ્લાઓમાં 49 બેઠક ઉપર મતદાન થશે

મહારાજગંજ- 5 બેઠક ઉપર
કુશીનગર - 7 બેઠક ઉપર
ગોરખપુર - 9 બેઠક ઉપર
દેઓરીયા - 7 બેઠક ઉપર
આજમગઢ - 10 બેઠક ઉપર
મઉ - 4 બેઠક ઉપર
બલિયા - 7 બેઠક ઉપર

સાતમા તબક્કામાં 8મી માર્ચે 7 જિલ્લાઓમાં 40 બેઠક ઉપર મતદાન થશે

 ગાઝીપુર - 7 બેઠક ઉપર
વારણસી - 8 બેઠક ઉપર
ચંદોલી - 5 બેઠક ઉપર
મીરઝાપુર - 4 બેઠક ઉપર
ભદોહી - 3 બેઠક ઉપર
સોનભદ્રા - 4 બેઠક ઉપર
જૌનપુર - 9 બેઠક ઉપર

What is larger in gujarat just like district

ગુજરાતમાં સૌથી મોટું

સૌથી મોટુ

  1. જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ
  2. જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮
  3. પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
  4. મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
  5. ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
  6. ડેરી: અમૂલ ડેરી, આણંદ
  7. મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.
  8. લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.
  9. યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી.
  10. સિંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ
  11. બંદર: કંડલા બંદર
  12. હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
  13. શહેરઃ અમદાવાદ
  14. રેલવે સ્ટેશન: અમદાવાદ
  15. સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)
  16. સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
  17. પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
  18. દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
  19. ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)–ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર
  20. વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો
  21. મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
  22. મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો
  23. ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મહેસાણા જિલ્લો

In Gujarat, the famous poet, writer, literary, and his nickname

ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ

ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ
ઉપનામ — કવિ-લેખક-સાહિત્યકાર
૧. ઝીપ્સી- કિશનસિંહ ચાવડા
૨. કલાપી- સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
૩. ઉશનસ- નટવરલાલ પંડ્યા
૪. સુન્દરમ- ત્રિભોવનદાસ લુહાર
૫. દર્શક- મનુભાઈ પંચોલી
૬. શેષ, સ્વૈર વિહારી,દ્વિરેફ-રામનારાયણ વી. પાઠક
૭. શૂન્ય- અલીખાન બલોચ
૮. બેકાર- ઈબ્રાહીમ પટેલ
૯. સેહેની- બળવંતરાય ક. ઠાકોર
૧૦. અગ્નેય- સચ્ચિદાનંદ વાત્સ્યાયન
૧૧. ચકોર- બંસીલાલ વર્મા
૧૨. ચાંદામામા- ચંદ્રવદન ચીમનલાલ મેહતા
૧૩. ધૂમકેતુ- ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીં
૧૪. કાકાસાહેબ- દત્તાત્રેય કાલેલકર
૧૫. પુનર્વસુ- લાભશંકર ઠાકર
૧૬. બેફામ- બરકતઅલી વિરાણી
૧૭. સોપાન- મોહનલાલ મેહતા
૧૮. ઉપવાસી- ભોગીલાલ ગાંધી
૧૯. સ્નેહરશ્મિ- ઝીણાભાઈ દેસાઈ
૨૦. પ્રિયદર્શી- મધુસુદન પારેખ
૨૧. સયદા- હરજી લવજી દામાણી
૨૨. બળ, મસ્ત- બાલાશંકર કંથારીયા
૨૩. કવિ કાન્ત- મણિશંકર રત્નજી ભટ્ટ
૨૪. ઠોઠ નિશાળીયો- બકુલ ત્રિપાઠી
૨૫. નિરાલા સૂર્યકાંત ત્રિપાઠી
૨૬. વનમાળી વાંકો- દેવેન્દ્ર ઓઝા
૨૭. લલિત- જમનાશંકર બુચ
૨૮. પ્રેમ ભક્તિ- કવિ ન્હાનાલાલ
૨૯. જાય ભીખુ- બાલાભાઈ દેસાઈ
૩૦. પતીલ- મગનલાલ પટેલ
૩૧. મરીઝ- અબ્બાસી અબ્દુલ વલી
૩૨. વાસુકી, શ્રવણ- ઉમાશંકર જોશી
૩૩. મકરંદ- રમણભાઈ નીલકંઠ
૩૪. સૌનિક- અનંતરાય રાવળ
૩૫. સત્યમ- શાંતિલાલ શાહ
૩૬. વૈશમ્પાયન- કરસનદાસ માણેક
૩૭. સાહિત્ય પ્રિય- ચુનીલાલ શાહ
૩૮. મૂછાળી મા- ગીજુભાઈ બધેકા

ભારતના પવિત્ર સરોવર

ભારતના પવિત્ર સરોવર 

ભારતના પવિત્ર (કુદરતી) સરોવર :
૧. બિંદુ સરોવર, તા.સિધ્ધપુર , જી. પાટણ, રાજ્ય: ગુજરાત
૨. નારાયણ સરોવર, તા. લખપત , જી. કચ્છ , રાજ્ય : ગુજરાત
૩. પુષ્કર સરોવર , જી. અજમેર , રાજ્ય: રાજસ્થાન
૪. બ્રહ્મ સરોવર, કુરુક્ષેત્ર , રાજ્ય: હરિયાણા
૫. પમ્પા સરોવર, દંડકારણ્ય ક્ષેત્ર, રાજ્ય: કર્નાટક


India's sacred lake

રાષ્‍ટ્રીય ઉદ્યાનો

હિંગોલગઢ : પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય

હિંગોલગઢ : પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય
સ્‍થળ : રાજકોટ જિલ્‍લો.
જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર :7 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : નીલગાય, છીંકારાં, સ્‍થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
સુવિધા : જસદણમાં સરકારી ગેસ્‍ટ હાઉસ.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : રાજકોટ-જસદણ.

ડુખમલ : રીંછ અભયારણ્ય

ડુખમલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : ભરૂચ જિલ્‍લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
વિસ્‍તાર : 151 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા : ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : અંકલેશ્વર.

જેસોર : રીંછ અભયારણ્ય

જેસોર : રીંછ અભયારણ્ય 
સ્‍થળ : બનાસકાંઠા જિલ્‍લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
વિસ્‍તાર : 181 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, પક્ષીઓ.
સુવિધા : અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્‍ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.

રતનમહાલ : રીંછ અભયારણ્ય

રતનમહાલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : પંચમહાલ જિલ્‍લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય, ડુક્કર.
સુવિધા : પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : બારિયા અને પીપલોદ

નળસરોવર પક્ષી અભયારણ્ય

નળસરોવર પક્ષી અભયારણ્ય 
સ્‍થળ : સુરેન્‍દ્રનગર જિલ્‍લો, અમદાવાદ-સુરેન્‍દ્રનગરના રસ્‍તે સાણંદ પાસે 35 કિ. મી.
વિસ્‍તાર : 115 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : યાયાવર જળચર પક્ષીઓ જેવાં કે વિવિધ પ્રકારનાં બગલાંઓ, બતકો, સ્‍પુનબીલ, બાજ અને સ્‍થળાંતરી પક્ષીઓની અનેક જાતો.
સુવિધા : પક્ષીનિરીક્ષણ માટે સરોવરમાં જવા નાની હોડીઓ. બાયનોક્યુલર પણ ભાડે મળી શકે છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : સાણંદ.

ઘુડખર અભયારણ્ય

ઘુડખર અભયારણ્ય
સ્‍થળ : સુરેન્‍દ્રનગર/કચ્‍છ જિલ્લો, સુરેન્‍દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્‍છના નાના રણમાં
વિસ્‍તાર : 4953 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
સુવિધા : ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
શ્રેષ્‍ઠ સમય : ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક : હળવદ

વેળાવદર : કાળિયાર અભયારણ્ય

વેળાવદર : કાળિયાર અભયારણ્ય 
સ્‍થળ : ભાવનગર જિલ્‍લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્‍તે અમદાવાદ-ભાવનગરની વચ્‍ચે.
વિસ્‍તાર : 18 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : કાળિયાર, વરુ.
સુવિધા : ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી મે મહિનો.
રેલવે મથક : ભાવનગર.

સામુદ્રિક ઉદ્યાન /અભયારણ્ય

સામુદ્રિક ઉદ્યાન /અભયારણ્ય
સ્‍થળ : જામનગર જિલ્‍લો, કચ્‍છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્‍તારમાં.
વિસ્‍તાર : 163 ચોરસ કિ. મી. માં રાષ્‍ટ્રીય ઉદ્યાન, 458 ચોરસ કિ. મી.માં અભયારણ્ય.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા નામના જળચળ જીવ વસે છે. ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રયસ્‍થાન. વિવિધ જળપંખી જોવા મળે છે.
સુવિધા : વનવિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે યાત્રિંક બોટ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી મે મહિનો
રેલવે મથક : જામનગર.

બરડા : સિંહ અભયારણ્ય

બરડા : સિંહ અભયારણ્ય
સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. પોરબંદરથી લગભગ 14 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર : 192 ચોરસ કિ. મી.
વન્‍ય સૃષ્ટિ : જંગલી ભૂંડ, દીપડો, ચિત્તલ, સાંભર, નીલગાય, વાંદરા.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલ્‍વે મથક : રાણાવાવ-પોરબંદર

ગિર સિંહનું અભયારણ્ય


ગિર સિંહનું અભયારણ્ય 
સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી.
વિસ્‍તાર : 1412 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી
ભૂડં, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ.
સુવિધા : અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઈડ તથા પુસ્‍તકાલય છે. વન્‍ય પ્રાણીને લગતી ફિલ્‍મો અને સ્‍લાઈડ શૉ ગોઠવવામાં આવે છે. શ્રેષ્‍ઠ સમય : જાન્‍યુઆરીથી મે મહિનો.
રેલવે મથક : વેરાવળ-સાસણગીર.

ગુજરાતના અભ્યારણ્યો

ગુજરાતના અભ્યારણ્યો

ક્રમ
જિલ્લો
અભ્યારણ
રક્ષિત વિસ્તાર (ચો.કી.મી.)
મુખ્ય વન્ય પ્રાણીઓ
1
બનાસકાંઠા
બાલારામ અંબાજી વન્યજીવ અભ્યારણ્ય
542.08
રીંછ, નીલગાય, ઝરખ
2
બનાસકાંઠા
જેસોર રીંછ અભ્યારણ્ય
180.66
રીંછ, નીલગાય, ઝરખ
3
કચ્છ
સુરેન્દ્રનગર
ઘુડખર અભ્યારણ્ય
4953.7
ઘુડખર, નીલગાય
4
કચ્છ
સૂરખાબનગર અભ્યારણ્ય
7506.22
ચિંકારા, વરૂ
5
કચ્છ
નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય
442.23
ચિંકારા, નીલગાય,હેણોતરો
6
પોરબંદર
બરડા અભ્યારણ્ય
192.31
દીપડો, નીલગાય
7
જામનગર
ગાગા અભ્યારણ્ય
3.33
પક્ષીઓ
8
જામનગર
ખીજડીયા અભ્યારણ્ય
6.05
પક્ષીઓ
9
જામનગર
દરિયાઈ અભ્યારણ્ય (જામનગર)
295.03
દરિયાઈ જીવસૃષ્ટિ
10
જુનાગઢ
ગીર અભ્યારણ્ય
1153.42
સિંહ, દીપડો, ઝરખ,ચિત્તલ, વાંદરા, સાબર
અમરેલી
11
પોરબંદર
પોરબંદર અભ્યારણ્ય
0.09
યાયાવર પક્ષીઓ
12
રાજકોટ
હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય
6.45
ચિંકારા, વરૂ, નીલગાય
13
કચ્છ
કચ્છ ઘોરાડ અભ્યારણ્ય
2.03
ચિંકારા, ઘોરાડ
14
અમરેલી
પાણીયા અભ્યારણ્ય
39.63
ચિંકારા, સિંહ, દીપડો
15
રાજકોટ
રામપરા અભ્યારણ્ય
15.01
ચિંકારા, વરૂ, નીલગાય
16
અમદાવાદ
નળ સરોવર પક્ષી અભ્યારણ્ય
120.82
યાયાવર પક્ષીઓ
સુરેન્દ્રનગર
17
નર્મદા
શૂળપાણેશ્વર અભ્યારણ
607.7
રીંછ, દીપડો, વાંદરા
18
પંચમહાલ
જાંબુઘોડા અભ્યારણ્ય
130.38
દીપડો, રીંછ, ઝરખ
19
ડાંગ
પુર્ણા અભ્યારણ્ય
160.84
દીપડો, ઝરખ
20
મહેસાણા
થોળ અભ્યારણ્ય
6.99
પક્ષીઓ
21
દાહોદ
રતનમહાલ અભ્યારણ્ય
55.65
રીંછ, દીપડો
22
અમરેલી
મિતિયાલા વન્ય પ્રાણી અભ્યારણ્ય
18.22
સિંહ, દીપડો, હરણ
કુલ વિસ્તાર
16440.91