Movie Name: બોલ બચ્ચન
Star Cast: અજય દેવગન, અભિષેક બચ્ચન, અસીન, પ્રાચી દેસાઈ, અસરાની, ક્રીશ્ના, વીઆઈપી, અર્ચના પુરન સીંગ
Director: રોહિત શેટ્ટી
Producer: અજય દેવગણ
Writer: ફરહાદ, યુનુસ સજવાલ, સાંજીદ
Music Director: હિમેશ રેશમિયા
Genre:કોમેડી
Singer: અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, અજય દેવગન, હીમેશ રેશમીયા, મમતા શર્મા, વીનીત સીંગ, શ્રેયા ગોસાલ, સુખવીન્દર સીંગ, મોહીત ચૌહાણ
Review By Gaytri Joshi - (Abhiyaan)
બોલ
બચ્ચન માં અજયએ બાજી મારી બોલ બચ્ચનમાં આમ તો કંઈ નવુ નથી પણ હા રોહીત
શેટ્ટીનો ટચ અને એકશન તમને આ ફીલ્મ જોવી ગમે. અજયની અફલાતુન એક્ટિંગ અને
અભિષેકનો ડબલ ડોઝ તમને થોડા ગલગલીયા કરાવી જાય. સંગીતમાં કંઈ ખાસ નથી. પણ
એવરેજ મ્યુઝીક કહી શકાય. જયારે અમે આ ફિલ્મના ફસ્ટ ડે ફસ્ટ શોમાં ફિલ્મ
જોવા આવનારને આ વિશેના રીવ્યુ પુછ્યા તો તે કંઈ ક આવા હતા.
Public Reviews:
|
|||
|
|||
ટુંકમાં
કહુ તો એવરેજ મુવી આ વરસાદી સિઝનમાં સિલ્વરની ટિકિટમાં મુવી જોવાય. મુવીને
પાંચમાંથી સાડા ત્રણ પોઈન્ટ આપી શકાય. -ગાયત્રી જોષી - (અભિયાન)
|
BOL BACHCHAN
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment