૧ | ગીત સેઠી | રાજીવ ગાંધી ખેલરત્ન- બિલિયર્ડસ |
૨ | તેજસ બાકરે | પ્રથમ ગ્રાન્ડ માસ્ટર- ચેસ |
૩ | ઉદયન ચીનુભાઇ | અર્જુન એવોર્ડ- સ્કેટંિગ |
૪ | નમન પારેખ | અર્જુન એવોર્ડ- સ્કેટંિગ |
૫ | કૃપાલી પટેલ | અર્જુન એવોર્ડ- જીમ્નાસ્ટિક |
૬ | જશુ પટેલ | પદ્મશ્રી- ક્રિકેટ |
૭ | કિરણ મોરે | અર્જુન એવોર્ડ- ક્રિકેટ |
૮ | નયન મોંગિયા | અર્જુન એવોર્ડ- ક્રિકેટ |
૯ | પાર્થિવ પટેલ | એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ |
૧૦ | ઈરફાન પઠાણ | એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ |
૧૧ | અંશુમાન ગાયકવાડ | સરદાર પટેલ એવોર્ડ- ક્રિકેટ |
૧૨ | દત્તાજી ગાયકવાડ | ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન- ૧૯૫૯ |
૧૩ | વિજય હઝારે | કેપ્ટન, ત્રણ સદી સતત કરનાર પ્રથમ ભારતીય |
૧૪ | નરી કોન્ટ્રાક્ટર | કેપ્ટન, વેસ્ટઈન્ડિઝમાં ખોપરીથી ઈજાગ્રસ્ત |
૧૫ | વિનુ માંકડ | કેપ્ટન, બેવડી સદી, પ્રથમ વિકેટમાં વિશ્વવિક્રમ |
૧૬ | હેમુ અધિકારી | લશ્કરમાં હતા, ક્રિકેટ કેપ્ટન પણ હતા |
૧૭ | રૂસી સુરતી | ઓલરાઉન્ડર |
૧૮ | સલીમ દુરાની | હાર્ડ હીટર- છગ્ગાના શહેનશાહ |
૧૯ | દીપક શોધન | ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારી |
૨૦ | ધીરજ પરસાણા | ઓલરાઉન્ડર, પીચ ક્યુરેટર |
૨૧ | અશોક પટેલ | બોલર |
૨૨ | મુનાફ પટેલ | ઈખર એક્સપ્રેસ- ફાસ્ટ બોલર |
૨૩ | યુસુફ પઠાણ | ઓલરાઉન્ડર |
૨૪ | ચેતેશ્વર પૂજારા | ત્રેવડી સદીની હેટ્રીક |
૨૫ | રવિન્દ્ર જાડેજા | ઓલરાઉન્ડર |
૨૬ | અમિષ સાહેબા | બેસ્ટ અમ્પાયર એવોર્ડ વિજેતા |
૨૭ | કૃપાલી પટેલ | અર્જુન એવોર્ડ જીમ્નાસ્ટીક્સ |
૨૮ | પારૂલ પરમાર | અર્જુન એવોર્ડ બેડમિન્ટન |
૨૯ | દીપીકા મૂર્તિ | આં.રા. હોકી ગોલકીપર |
૩૦ | રઝિયા શેખ | જ્વેલિયન થ્રો- નેશનલ રેકોર્ડ |
૩૧ | વૈદિક મુન્શા | જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપન- ટેનિસ |
૩૨ | બાબુભાઇ પણુચા | વર્લ્ડ એથ્લેટિક્સમાં ભાગ લેનાર પ્રથમ ખેલાડી |
૩૩ | ભરત દવે | કારરેસર- હિમાલયન કારરેસ |
૩૪ | ઘ્યાની દવે | ચેસમાં ૈંઉસ્ ખિતાબ પ્રથમ ખેલાડી |
૩૫ | સુફિયાન શેખ | નવસમુદ્ર તરવાનો વિક્રમ |
૩૬ | પરિતા પારેખ | આંતરરાષ્ટ્રીય તૈરાક- પ્રથમ |
૩૭ | વંદિતા ધારિયાલ | એશિયાની તૈરાક |
૩૮ | લજ્જા ગોસ્વામી | એશિયન મેડિલિસ્ટ શૂટર |
૩૯ | પૂજા ચૌૠષિ | ટ્રાયપ્લોનની એશિયન મેડલિસ્ટ |
૪૦ | વૈશાલી મકવાણા | આંતરરાષ્ટ્રીય યોગ |
૪૧ | રૂપેશ શાહ | બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન |
૪૨ | સોનિક મુલ્તાની | બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન |
૪૩ | પથિક મહેતા | ટેબલ ટેનિસનો સૌપ્રથમ આં.રા. ખેલાડી |
૪૪ | મલય ઠક્કર | ટેબલ ટેનિસ ખેલાડી |
૪૫ | નાનુભાઇ સુરતી | શૂટીંગના આં.રા. ખેલાડી- જજ |
૪૭ | કરિશ્મા પટેલ | ટેનિસ |
૪૮ | હીર પટેલ | સ્કેટંિગની આં.રા. ખેલાડી |
૪૯ | મનસ્વી બેલા | વુશ્ની આં.રા. ખેલાડી |
૫૦ | પરેશ કહર | કુશ્તી |
૫૧ | સુનિલ ગુપ્તે | કેરમ ખેલાડી, આં.રા. રેફરી |
૫૨ | ગુલાબસંિહ ચૌહાણ | ફૂટબોલના આં.રા. રેફરી |
૫૩ | મામા કિશન કર્વે | હોકી |
૫૪ | પ્રાચી-પ્રાર્થના વૈદ્ય | માઉન્ટેનિયરીંગ- એવોર્ડ |
૫૫ | અતુલ કરવલે | એવરેસ્ટ સર |
૫૬ | નિલોફર ચૌહાણ | પાવર-વેઈટ લિફ્ટીંગ |
૫૭ | અનુજ ગુપ્તા | બેડમિન્ટન |
૫૮ | પાર્થો ગાંગુલી | અર્જુન એવોર્ડ- બેડમિન્ટન |
૫૯ | મહેન્દ્ર ગડ્ડા | બોડી બિલ્ડર્સ |
૬૦ | કમલેશ નાણાવટી | તરણ ખેલાડી- કોચ આં.રા. રેફરી |
Gujarat nu Gaurav- Sports men are Gujarat
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment